Jumat, 25 Maret 2011

Aromatherapy Oils Health Benefits

અરોમાનો અર્થ છે સુગંધ અને થેરપી એટલે ઊપચાર. એટલે કે સુગંધ દ્વારા ઊપચાર અને આ સુગંધ પ્રાપ્ત કરવાના સાધન છે.

આપનું મગજ, સ્નાયુતંત્ર જેની અદર ઓળખાણ પહેલાથી જ વ્યાપ્ત રહે છે. અને સુગંધવાળી વસ્તુઓ હોય છે.

ઝાડ, પાન, થડ, તેમજ ફળ અને ફૂલ શાકભાજી મસાલા વગેરે વસ્તુઓ હોય છે. જેની અંદર ડિસ્ટીલેશન મેથડ દ્વારા ફળ અને ફૂલોનો અર્ક કાઢવામાં આવે છે.

આ જ અર્કને એસસિલય ઓઇલ કહે છે અને દરેક અર્કની પોતાની અલગ સુગંધ ઓળખાણ હોય છે.આ અર્ક દ્વારા જે ઊપચાર કરવામાં આવે છે તેને અરોમા થેરાપી કહેવાય છે.

આનો ઊપચાર કરતાં પહેલાં ઊપરોકત મસાજ એટલે કે અરોમા ઓઇલ કે એસસિયલ ઓઇલ લગાવવાની રીત. આ તેલ સરળતાથી ત્વચાની અંદર સમાઇ જાય છે. અને પોતાનું કાર્ય આરંભ કરી દે છે અરોમા થેરાપીની અંદર ઊપયોગ થનાર મુઅય એસશિયલ ઓઇલ.

બેનઝાઇન : શરદી, ઊધરસ, ફલૂ, સાંધાનો દુઃખાવો, તણાવ, માનસિક થાક તેમજ સુકી ત્વચા માટે ફાયદાકારક.

બર્ગમોટ : તૈલીય ત્વચા તેમજ ડાઘવાળી ત્વચા માટે.

ચામોમાઇલ : ઉંઘ ન આવવી,ત્વચાનું સંક્રમણ, એગ્જસમા, દુઃખ,પીડા, આંખોનો સોજો.

કેલરી સેજ : અનિયમિત માસિકધર્મ, ડિપ્રેશન, ગળામાં સંક્રમણ ત્વચા રોગ અને ડિઋપ્રેશનમાં ફાયદાકારક છે.

યૂકેલિપ્ટસ : શરદી,સાઇનસ ફલૂ, ગળાનો સોજો, સાંધામાં દુઃખાવો, માથાનો દુઃખાવો.

જીરેનિયમ : ત્વચા રોગ, તણાવ, ફેશિયલ માટે ઊત્તમ.

લેવેન્ડર : ખીલ, ડાઘ સનબર્ન, માથાનો દુઃખાવો, માઇગ્રેન, કોઇ જંતુ કરડી જવું, શરદી-ફલૂ, ચિડાઇ જવું,ગભરામણ થવી, ચક્કર આવવા, સાધામાં દુઃખાવો વગેરે તેમજ ફેશિયલ માટે સૌથી ઊત્તમ છે.

ઓરજ : કરચલીઓ, તૈલીય ત્વચા, ઢાયરિયા, આઘાત, ડર, ડિપ્રેશન, નાજુક ત્વચા તેના માટે ફકત એક કે બે ટપા પુરતાં છે.

રોઝ : ડિપ્રેશન, સ્નાયુતંત્રને આરામ, ઉંઘ ન આવવા પર અસરકારક, અનિયમિત માસિક ધર્મ તેમજ સુકી ત્વચા માટે ઊપયોગી.

0 komentar:

Posting Komentar

 

© 2009Juwita Blog | by TNB